જાણો ક્યારે થતી હોય છે મહિલાઓને સેક્સની તીવ્ર ઈચ્છા?

આમ તો ઘણીવાર એવું બને છે કે જયારે મહિલાઓ સેક્સની ના પાડી દેતી હોય છે તો કેટલાક વિશેષ સમય કે સમયગાળામાં તેમની ઈચ્છા ઘણી વધારે જ વધી જાય છે. જી હાં, મહિલાઓના શરીરની રચના પુરુષોથી બિલકુલ અલગ હોય છે. પુરુષ ક્યારેય પણ સેક્સ માટે તૈયાર થઇ શકે છે તો મહિલાઓની સાથે આવું નથી. મહિલાઓના શરીરમાં હોર્મોન્સની પ્રકૃતિ અને રચના જ કંઈક એવી રીતની કરવામાં આવી છે કે તે મહિનાના કેટલાક વિશેષ દિવસોમાં સેક્સની તીવ્ર ઈચ્છા અનુભવી શકે છે.

તો શું તમે જાણવા માંગો છો કે તે સમય ક્યારે આવે છે જયારે મહિલાઓ વધારે કામુક થઇ જાય છે? નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે, ઓવ્યલેશનના સમયે- ઓવ્યલેશન જૈવિક રીતે સેક્સનું સર્વોત્તમ સમય છે કારણકે તે સમયે મહિલાઓના હોર્મોન્સ ઘણા સક્રિય હોય છે. એસ્ટ્રોજનનું સ્તર સામાન્યપણે ઊંચું હોય છે અને ક્યારેક ક્યારેક જ ઓછુ થાય છે.

Ad

સાથે જ આ સમયે પ્રોજેસ્ટ્રોનનું સ્તર પણ ઘણું ઊંચું હોય છે જેનાથી મહિલાઓને સેક્સની ડીઝાયર ઘણી વધારે હોય છે. રસપ્રદ વાત તે છે કે ઓવ્યલેશનના સમયે મહિલાઓમાં પુરુષોને આકર્ષિત કરવા માટે ફેરોમેન્સનું પણ નિર્માણ થાય છે. એટલે આ દિવસ સેક્સની માટે ઘણો સારો હોય છે.

પીરીયડસ દરમિયાન- હોઈ શકે છે કે આ સાંભળીને ગજબ લાગે પરંતુ આ વાત ઘણા ઓછા લોકોને ખબર છે કે પીરીય્ડ્સની દરમિયાન મહિલાઓને સેક્સની તીવ્ર ઈચ્છા થાય છે. હકીકતમાં આ સમય હોર્મોન્સના સ્તરમાં વ્યાપકપણે ફેરફાર લાવે છે અને છોકરીઓ સેકસ્યુઅલી અરાઉઝ થાય છે. એટલું જ નહીં પીરીયડસમાં સેકસથી ગર્ભધારણની શક્યતાઓ પણ ઘણી ઓછી હોય છે. સાથે જ વધારે લુબ્રીકેશનના લીડે પેનીટ્રેશન પણ ઘણું સરળ રહે છે.

બીજું ટ્રાઈમેસ્ટર- પ્રેગનેન્સીના બીજા ટ્રાઈમેસ્ટરમાં મહિલાઓના શરીરમાં એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોનના સ્તરમાં ઘણો મોટી સંખ્યામાં વધારો થાય છે અને આ જ કારણથી તેમને સેક્સની ઈચ્છા થાય છે. જો કે ઘણી બધી મહિલાઓ આ વાતને સમજી નથી શકતી કારણકે તેમને આ દરમિયાન પીઠમાં દુખાવો, થાક જેવી સમસ્યાઓ અનુભવાય છે.

તો બીજા ત્રિમાસિકગાળામાં જયારે ડીઝાયર વધારે હોય છે તો ત્રીજા ટ્રાઈમેસ્ટરમાં તે ઓછી થઇ જાય છે. આ સામગ્રી ૧૮ વર્ષ ઉપરના વ્યક્તિઓ માટે છે. તેના અમલીકરણ માટે માર્ગદર્શકની સલાહ જરૂરી છે. જો તમારી ઉંમર ઓછી હોય તો આ પેજ પર ના આવવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *