ખરાબ કામોએ બરબાદ કરી દીધું આ સુંદર હસીનાઓનું કરિયર, દેહ વ્યાપારમાં પકડાઈ ગઈ બધી..

ફિલ્મી દુનિયાથી મોટાભાગે આપણે લોકો પ્રભાવિત થઈએ છીએ. દુનિયાભરમાં ફિલ્મ ઉદ્યોગ ખુબજ ફેમસ છે. તો ફીલી સિતારાઓની પણ એક મોટી ફેન ફોલોઈંગ રહે છે. ઘણીવાર તેવું પણ થાય છે કે જે વ્યક્તિ ઉપરથી જેવું દેખાય છે એવું જ તે અંદરથી નથી હોતું. કેટલીક ભારતીય અભિનેત્રીઓ પર આ કહેવત સાચી બેસે છે.

હવે તમે વિચારી રહ્યા હશો કે અમે આવું કેમ કહી રહ્યા છીએ તો તમને જણાવી દઈએ કે ઘણી જાણીતી અભિનેત્રીઓના નામ સેક્સ રેકેટ સાથે જોડાઈ ચુક્યું છે. જયારે તેમનું નામ સામે આવ્યું તો લોકોને ભરોસો ના થયો કે તેમની પસંદગીની અભિનેત્રીઓ પડદા પાછળ દેહ વ્યાપારમાં લિપ્ત છે. આજે એવી જ ૬ અભિનેત્રીઓ અંગે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, જેમના ખરાબ કામોને લીધે કરિયર બરબાદ થઇ ગયા. સાથે જ તેમની બદનામી પણ ઘણી થઇ.

શ્વેતા બસુ પ્રસાદ: શ્વેતાએ તેની કરિયરની શરૂઆત હિન્દી ફિલ્મ ઇકબાલથી કરી હતી. તેમને ફિલ્મ મકડીમાં જોવામાં આવી હતી. શ્વેતાએ તે ફિલ્મમાં બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું અને તેને પોતાના સારા કામને લીધે બેસ્ટ ચાઈલ્ડ આર્ટીસ્ટના રાષ્ટ્રીય પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. શ્વેતા વર્ષ ૨૦૧૪ માં હૈદરાબાદના બંજારા હિલ્સમાં ચાલી રહેલા સેક્સ રેકેટમાં ફસાઈ હતી. જાણકારી અનુસાર તે લગભગ બે મહિના સુધી રેસ્ક્યુ હોમમાં રહી જ્યારબાદ તે ઘરે પરત આવી ગયેલી. ૩૦ વર્ષીય આ એક્ટ્રેસ હાલમાં પોતાના કામમાં વ્યસ્ત છે.

શર્લિન ચોપડા: શર્લીન છાશવારે પોતાની હોટ તસ્વીરો અને વિડીયોથી ઈન્ટરનેટ પર પારો ચડાવતી રહે છે. શર્લીન મોટાભાગે તેના લુક્સથી ફેન્સને પોતાના દીવાના બનાવી લે છે. તેનું નામ પણ સેક્સ રેકેટમાં આવી ચુક્યું છે. ચોંકાવનારી વાત તો તે છે કે તે પોતે જ મીડિયા સામે તે વાતને સ્વીકારી ચુકી છે કે તે વેશ્યાવૃત્તિ કરી ચુકી છે. પરંતુ તેના આ નિવેદનને ગંભીર રીતે લેવામાં ના આવ્યું અને તેને માત્ર એક પબ્લીસીટી સ્ટંટ કહી દેવામાં આવ્યું હતું.

મિષ્ટી મુખર્જી: મિષ્ટી મુખર્જીનું નામ પણ દેહ વ્યાપારમાં રહી ચુક્યું છે. મિષ્ટી મુખરજીના ઘર પર વર્ષ ૨૦૧૪ માં રેડ કરવામાં આવી હતી, તે દરમિયાન અભિનેત્રી પોતાના ઘરમાં આપત્તિજનક હાલતમાં પકડાઈ હતી. તે દરમિયાન પોલીસે એક હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો ખુલાસો કર્યો હતો. ખબરો તેવી પણ હતી કે સેક્સ રેકેટને ખુદ મિષ્ટી જ હેન્ડલ કરી રહી હતી.

Advertisements

ભુવનેશ્વરી: તે કોલીવુડની ફેમસ અહીનેત્રી છે. દેખાવમાં ખુબજ હોટ લાગતી ભુવનેશ્વરીનું નામ પણ સેક્સ રેકેટમાં સામે આવી ચુક્યું છે. પ્રાપ્ત મીડિયા રીપોર્ટસ અનુસાર, તેને પોલીસે ચેન્નાઈમાં એક સેક્સ રેકેટમાં સામેલ થવાના કારણે ધરપકડ કરી હતી. તે અગાઉ પણ આ પ્રકારના કેસોમાં તે પોલીસની ધરપકડમાં આવી હતી. જણાવી દઈએ કે ભુવનેશ્વરી બી ગ્રેડ ફિલ્મોની સાઉથ ઇન્ડીયન એક્ટ્રેસ છે.

એશ અન્સારી: દક્ષીણ ભારતીય ફિલ્મોની જાણીતી અભિનેત્રી એશ અન્સારી પણ દેહ વ્યાપારના કાળા કામોમાં લિપ્ત રહી ચુકી છે. જણાવાય છે કે પોલીસે એશ અન્સારીને સેક્સ રેકેટમાં રંગે હાથ પકડેલી હતી. તમને જણાવી દઈએ કે અન્સારી સાઉથની સાથે બોલીવુડમાં પણ કામ કરી ચુકી છે. તેણે ‘ચલતે ચલતે’ અને ‘ઓમ શાંતિ ઓમ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

Advertisements

શ્રી દિવ્યા: તે દક્ષીણ ભારતીય ફિલ્મોની એક પ્રખ્યાત અભિનેત્રી છે. આંધ્રપ્રદેશના ગુન્ટૂરથી શ્રી દિવ્યા નામની અભિનેત્રીને પોલીસે સેક્સ રેકેટ કેસમાં ધરપકડ કરી હતી. મીડિયામાં તેવું પણ કહેવામાં આવ્યું હતું કે પોલીસે શ્રી ના ઘર પર રેડ કરી હતી અને તે દરમિયાન અભિનેત્રી રંગે હાથ ખરાબ કામમાં લિપ્ત થયેલી પકડાઈ ગઈ હતી.

Advertisements
Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *