મેજર જનરલ માધુરી કાનિતકરે રચી દીધો ઈતિહાસ, બન્યા દેશના ત્રીજા મહિલા લેફ્ટનન્ટ જનરલ

આર્મ્ડ ફોર્સીસ મેડીકલ કોલેજ પુણેના પૂર્વ ડીન મેજર જનરલ માધુરી કાનિતકરે શનિવારે લેફ્ટનન્ટ જનરલના પદની કમાન સંભાળી. તે ભારતીય સેનાના

Read more