એક રાતના કેટલા પૈસો લો છો? રિપોર્ટરના આ સવાલ પર સની લિયોનીએ જે કર્યું એ જાણીને નવાઈ પામશો..
સની લિયોની આજ કોઈ ઓળખની મોહતાજ નથી. કેટલાક વર્ષોમાં જ સનીએ બોલીવુડમાં સારું એવું નામ કમાઈ લીધું છે. સની લિયોનીની ફેન ફોલોઈંગ પણ બહુ વધારે થતી ગઈ છે.
ફક્ત સોશિયલ મીડિયામાં જ તેના લગભગ ૫૦ લાખ ફોલોઅર્સ છે. જો કે આ મુકામ પર પહોંચ્યા બાદ પણ સનીનો ઈતિહાસ તેનો પીછો નથી છોડતો.
સની લિયોની બોલીવુડમાં આવતા પહેલા પોર્ન ફિલ્મોમાં કામ કરતી હતી. કેટલાક વર્ષ પહેલા જ તેણે પોર્નની દુનિયાને તિલાંજલિ આપી દીધી હતી.
કેટલાક વર્ષ પહેલા સની લીયોની ગુજરાતના સુરતમાં એક ઇવેન્ટમાં હાજર હતી, ત્યાં હોટલમાં કેટલાક પત્રકારો તેનો ઈન્ટરવ્યું લેવા પહોંચ્યા.
એક રીપોર્ટરે મર્યાદા ભંગ કરતા સની લિયોનીને પૂછી લીધું- તમે પહેલા પોર્ન સ્ટાર હતા, હવે ફિલ્મ સ્ટાર થઇ ચુક્યા છો.. તો હવે કેટલા પૈસા લો છો?
રિપોર્ટરના સવાલ પર સની લીયોની સુન્ન થઇ ગઈ. તેમણે તે રિપોર્ટરને કહ્યું, ફિર સે પૂછના જરા.. રીપોર્ટરે આ વખતે કહ્યું કે- એક રાત કા કિતના લેતી હૈ?
રિપોર્ટરના સવાલ પર સની લિયોનીનું ભડકવું વ્યાજબી હતી. સનીએ કોઈ રાહ જોયા વગર કે અટક્યા વગર રિપોર્ટરને બધાની સામે જ ખેંચીને થપ્પડ મારી દીધી. (સાંકેતિક તસ્વીર)