કુંવારા છોકરા કરે આ કામ.. કેટરીના, દીપિકાથી પણ વધારે ખુબસુરત છોકરી સાથે થશે લગ્ન…

આખરે કોણ એવો છોકરો છે જે નહીં ઈચ્છતો હોય કે તેને તેના સપનાની રાજકુમારી સારી ના મળે? દરેક છોકરાનું સપનું હોય છે કે તેને કેટરીના કેફ અને દીપિકા જેવી સુંદર છોકરીનું ઠેકાણું આવે. લગ્ન માટે બેઠેલા કુંવારા છોકરાઓની સામાન્યપણે ફરિયાદ રહેતી હોય છે કે તેને સુંદર છોકરીના ઠેકાણા નથી આવતા પણ શું છોકરી જાણે છે કે તે બાબત વાસ્તુશાસ્ત્ર સાથે પણ જોડાયેલી હોય છે.

વાસ્તુશાસ્ત્ર એક વિજ્ઞાન છે જે દિશા અને તમારી આસપાસ હાજર વસ્તુઓથી ઉત્પન્ન ઉર્જાનો પ્રભાવ જણાવે છે. વાસ્તુ વિજ્ઞાન અનુસાર ઉર્જા જો અનુકુળ છે તો તમારી પ્રગતિ થશે અને પ્રતિકુળ ઉર્જા હોવા પર પરેશાની આવે છે.

સારી છોકરીઓના ઠેકાણા ના આવતા હોય તેવા છોકરાઓને કેટલાક વાસ્તુના નિયમો ફોલો કરવાથી ના માત્ર તેમના જીવનમાં ખુશીઓ આવશે, પરંતુ તેમને સુંદર છોકરીઓના ઠેકાણા પણ આવશે. અમે જણાવીશું લગ્ન યોગ્ય છોકરાઓએ કઈ ભૂલ ના કરવી જોઈએ. જો આ સૂચનને તેઓ માનશે તો નક્કી તેમના માટે સારા ઠેકાણા આવશે.

આ દિશામાં ના ઊંઘવું

વાસ્તુ વિજ્ઞાન અનુસાર લગ્ન યોગ્ય કુંવારા છોકરાઓએ દક્ષિણ અને દક્ષિણ- પશ્ચિમ દિશામાં ના ઊંઘવું જોઈએ. તેનાથી લગ્નમાં વિઘ્ન આવે છે. કહેવાય છે કે તેનાથી સારા ઠેકાણા નથી આવતા.

લગ્ન યોગ્ય છોકરાઓ કાળા રંગના કપડા અને અન્ય વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. ઊંઘવા માટે પોતાની પથારી તે પ્રકારે રાખવી જોઈએ કે જેથી ઊંઘતી વખતે પગ ઉત્તર અને માથું દક્ષિણ દિશામાં હોય. ઊંઘવાના આ નિયમનું ધ્યાન રાખવું જોઈએ.

રૂમમાં ઘાટો રંગ ના હોવો જોઈએ

જે રૂમમાં એકથી વધારે દરવાજા હોય તે રૂમમાં લગ્ન યોગ્ય છોકરાઓએ ઊંઘવું જોઈએ. જે રૂમોમાં હવા અને ઉજાસનો પ્રવેશ ઓછો હોય તે રૂમમાં ના ઊંઘવું જોઈએ. કુંવારા છોકરાઓએ ધ્યાન રાખવું જોઈએ કે તેમના રૂમનો રંગ ઘાટો એટલે કે ડાર્ક ના હોવો જોઈએ. દીવાલોનો રંગ ચળકાટીયો, પીળો, ગુલાબી હોવો જોઈએ, આ રંગ શુભ કહેવાય છે.

લગ્ન યોગ્ય છોકરાઓએ એવી જગ્યાએ ના ઊંઘવું જોઈએ જ્યાં બીમ લટકેલું જોવા મળે. જો તમારી સાથે કોઈ અન્ય પણ તમારા રૂમમાં રહે છે તો તમારી ગાદી દરવાજાની નજીક રાખવી. આ ઉપાયો અજમાવવાથી છોકરાઓને હકીકતમાં સુંદર છોકરીઓના ઠેકાણા આવશે અને તેમને તેમના સપનાઓની રાજકુમારી મળશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *