હસ્તમૈથુન અને સેકસથી ચહેરો બને છે વધુ સુંદર.. આ છે મોટું વૈજ્ઞાનિક કારણ

સેક્સનો રિલેશનશિપમાં અતિમહત્વનો રોલ હોય છે જેના વિશે સૌ કોઈ જાણે છે, પુખ્ત વયના દરેક યુવક યુવતીના મગજમાં સેક્સને લઈને ઉત્તેજના વધવા લાગતી હોય છે અને તેનાથી વિશેષ સેક્સ વિશે જાણવાનો રસ પણ ખુબ જ રહેતો હોય છે. ત્યારે સેક્સને લઈને બીજી એક મહત્વપૂર્ણ બાબત રીસર્ચના આધાર પર સામે આવી છે અને સાબિત પણ થઇ ચુકી છે.

એક નવીન રિસર્ચ અનુસાર સેકસથી સ્વાસ્થ્યને ફાયદો તો થાય જ છે પરંતુ શું તમે જાણો છો કે હસ્તમૈથુન અને સેક્સ ચહેરાની સ્કીન માટે પણ ખૂબ ફાયદાકારક હોય છે. આપણા ચહેરા અને શરીર પરની કરચલીઓ દૂર કરવામાં ઉપયોગી સાબિત થઇ શકે છે સેક્સ. ઉલ્લેખનીય છે કે ત્વચા પરની કરચલીઓ ઉંમર વધી હોવાનું દેખાડતું હોય છે.

Ad

હકીકતમાં શરીર અને ત્વચા પર કરચલીઓ પડવા પાછળનું સૌથી મોટું કારણ સ્ટ્રેસ હોય છે. સેક્સ અથવા હસ્તમૈથુન આપણી અંદર રહેલા સ્ટ્રેસને રિલીઝ કરવામાં મદદ કરે છે, એટલે કે તે કરચલીઓની સમસ્યા તમારા ચહેરાથી દૂર રાખે છે. તથા ચહેરાની ચમક વધારે છે. તો સેક્સ વર્કઆઉટની જેવું જ છે જે શરીરમાં બ્લડ ફ્લો એટલે કે રક્ત પ્રવાહને પણ વધારે છે.

આ બ્લડ સર્ક્યુલેશન- રક્ત પ્રવાહ પર સારી સકારાત્મક અસર પડવાથી શરીરની સ્કીનની ચમકમાં પણ વધારો થાય છે છે. એકદમ યંગ લૂકમાં લાગવા માટે સેક્સ અને માસ્ટરબેશનથી થનારા જરૂરી ઓર્ગેઝમથી એસ્ટ્રોજનનું લેવલ પણ વધે છે. તેનાથી બોડીમાં કોલેજન ઓછું થાય છે, જે સ્કીનને યૂથ ફૂલ તથા એકદમ ક્લીન અને મસ્ત બનાવી રાખવામાં મદદ કરે છે.

તો બીજી મહત્વપૂર્ણ બાબત તે છે કે આપણી આંખો આસપાસ દેખાતા ડાર્ક સર્કલ્સ પણ લૂકને બગાડતા હોય છે. પુરતી અને અસરકારક ઊંઘ ના આવવાના લીધે ડાર્ક સર્કલ વધી જાય છે. આ સ્ટડીમાં સાબિત થઈ ચૂક્યું છે કે સેક્સ અને ઓર્ગેઝમ બાદ સારી ઊંઘ આવે છે. સારી ઊંઘ આવવાના કારણે અનિંદ્રાથી થનારા ડાર્ક સર્કલ્સની સમસ્યા પણ દુર થાય છે જેનાથી પણ ત્વચા એકદમ સુંદર અને નિખારવાળી દેખાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *