પોર્નહબનો ખુલાસો: આવી છે લોકોમાં વિડીયો સર્ચ કરવાની રસપ્રદ આદતો.. અચરજ પામી જશો..

વિશ્વની સૌથી પ્રખ્યાત પોર્ન સાઇટ ‘પોર્નહબ’ તેના દસ વર્ષ પૂરા થવા પર ઉજવણી કરી રહી છે. આ દરમિયાન, તેમણે તેમના યુઝર્સનો ડેટા જાહેર કર્યો છે, જે બતાવે છે કે વિવિધ દેશો અને અલગ અલગ ઉંમરના લોકો વધુ શુ જોવાનું પસંદ કરે છે. વેબસાઈટ્સમાં સર્ચ એન્જીનથી શું જોવામાં આવે છે, સર્ચ કરવામાં કયા શબ્દોનો પ્રયોગ કરવામાં આવે છે તે જાણીને ઘણું આશ્ચર્ય પામી જવાય તેમ છે.

પોર્નહબ મુજબ, પોર્ન સર્ચ કરવામાં લોકોની રુચિ વર્તમાન બાબતો, ટ્રેન્ડ અને સમાજ અનુસાર બદલતી રહેતી હોય છે. પોર્નહબનો આ તમામ ડેટા લોકો સાથે વાત કરવાના (વાક્સ-પૉપ) આધારે બનાવવામાં આવ્યો છે. આમ તો આવી સાઈટ્સ પર પ્રતિબંધ છે ઘણી જગ્યાઓ પર પણ તોય તે વ્યાપક પ્રમાણમાં કમાણી કરે છે.

Ad

ચાલો આપણે જાણીએ કે કઇ રસપ્રદ વાતો બહાર આવી: છોકરીઓમાં સૌથી લોકપ્રિય કેટેગરી લેસ્બિયન છે, સાઇટ પર મોટાભાગના યુઝર્સ મધરાતે જ હોય છે, વેલેન્ટાઇન ડે પર, વેબસાઇટ ટ્રાફિકમાં 17 ટકાનો ઘટાડો થાય છે, નાતાલની રાત્રે, પોર્ન જોનારાઓમાં 45 ટકાનો ઘટાડો થાય છે, પરંતુ ક્રિસમસની સવારે 34% નો વધારો પણ જોવા મળે છે.

2012 થી, ‘યોગા પોર્ન’ સર્ચમાં વધારો થયો છે. ક્યુબાના જાણીતા નેતા ફિડેલ કાસ્ટ્રોના મૃત્યુ પછી ‘ક્યુબન મેડ પોર્ન’ વધારે સર્ચ થયું છે. ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી, પોર્ન જોનારા લોકોના ટ્રાફિકમાં 10 ટકાનો વધારો થયો હતો. પોર્નહબ પાસે લગભગ 1 કરોડ વિડિઓઝ છે.

જે 6 લાખ 84 હજાર 352 જીબી જગ્યા ધરાવે છે. તેની કુલ લંબાઈ 173 વર્ષ છે, એટલે કે, એક વ્યક્તિ તેના જીવનમાં આ બધા અપલોડ કરેલા વિડિઓઝ જોઈ શકતો નથી. સાઇટના અધિકારીઓના જણાવ્યા મુજબ, દર મિનિટે અને દર સેકંડે આ ગણતરી સતત વધી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *