જાણો સેક્સ સમસ્યાઓને લીધે કેવી રીતે બરબાદ થઈ ગઈ આ પુરુષોની સેક્સ લાઇફ…

દેશના સૌથી અમીર વ્યક્તિ અને બિઝનેસમેન મુકેશ અંબાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કમાન સંભાળ્યા બાદ બનાવ્યું છે નવું ઘર એન્ટિલિયા. આપણે અત્યારસુધી એન્ટિલિયા વિશે ઘણી સાંભળ્યું છે, પણ હજુય તેને અંદરથી જોવાની ઈચ્છા તો રહી જ છે. અમારી જેમ તમે પણ એ જ વિચારતા હશો ને કે ૧૧ હજાર કરોડમાં બનેલું આ ઘર અંદરથી કેવું લાગતું હશે. ચલો આજે એ ઈચ્છા પણ પૂરી કરી દઈએ.

એન્ટિલિયાની તસવીરો ધ્યાનથી જોજો, કારણકે તેને જોયા બાદ કેટલાય કલાકો સુધી સપનાથી બહાર નહી આવી શકો. સાથે જ તેના વિશેના રોચક તથ્યો પણ કેપ્શનમાં જાણતા જાવ. મુકેશ અંબાણી ૨૧.બિલીયન ડોલરના માલિક છે. મુંબઈમા ૨૭ માળનો બંગલો છે. જેની અંદાજીત કિંમત ૬૩ કરોડ પાઉન્ડ એટલે કે લગભગ એક અરબ ડોલર છે. એન્ટિલા દુનિયાની બીજી સૌથી મોંઘી પ્રોપર્ટી છે.

Ad

આ બંગલો મુંબઈના ‘ઓફ પેડર રોડ’ પર ‘અલ્ટામાઉન્ટ રોડ’ પર સ્થિત છે. ગગનચુંબી ઈમારતમાં રહેવા માટે ૪ લાખ વર્ગ ફૂટની જગ્યા છે અને આ બધું અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. એન્ટીલિયામાં એક બોલરૂમ છે. ઘરની છત ક્રિસ્ટલથી સજાયેલ છે. આશરે ૬૦૦ લોકોનો સ્ટાફ દિવસ-રાત આ ઘરની સાફ સફાઈમાં રહે છે. એન્ટીલિયામાં 6 ફ્લોર માત્ર કાર માટે આરક્ષિત છે.

તેમાં એટલી જગ્યા છે કે, આશરે ૧૬૮ કાર ઉભી રાખી શકાય. સાતમાં ફ્લોર પર અંબાણી પરિવારની કારો માટે એક કાર સર્વિસ સ્ટેશન છે. ઘરમાં રાખેલી દરેક વસ્તુ એકદમ યુનિક છે. એનું ઈંટીરીયર પણ ગજબ છે. એન્ટીલિયામાં નવ હાઈસ્પીડ લીફ્ટ, સ્પા, એક મંદિર, સોનાનું નકશીકામ અને ચેન્ડેલયર કાચથી બનેલ એક બોલ રૂમ છે. આ ઉપરાંત એક યોગા સ્ટુડીઓ, આઈસ્ક્રીમ રૂમ, ત્રણ સ્વીમીંગ પુલ છે.

આટલા મોટા ઘરની સાફ સફાઈ માટે ૬૦૦ કર્મચારીઓને નિયુક્ત કરાયેલા છે. આ ઉપરાંત એક સુંદર હેગિંગ ગાર્ડન પણ તેમાં બનાવવામાં આવ્યું છે. ખુબ જ ઊંચાઈ પર આવેલું છે આ ગાર્ડન. આવું દ્રશ્ય અત્યારસુધી ફિલ્મોમાં જ જોયું હશે પણ હકીકતમાં એનાથી પણ જોરદાર ઘરમાં રહે છે અંબાણી પરિવાર. એન્ટીલિયાની ઊંચાઈ લગભગ ૧૭૦ મીટર અર્થાત ૫૬૦ ફૂટ છે અને તેમાં ૨૭ ફ્લોર છે.

એન્ટીલિયા આશરે ૪૮ હજાર સ્ક્વેર ફૂટ એરિયામાં ફેલાયેલ છે, જે ૧ એકરથી વધારે જગ્યાથી ઘેરાયેલ છે. આ ઘરની ડીઝાઇન એવી રીતે બનાવવામાં આવી છે કે, તે ૮ રીક્ટર સ્કેલ ભૂકંપના ઝટકા સહન કરી શકે. મુંબઈમાં આવેલા એન્ટિલિયામાં મુંકેશ અંબાણી પોતાના માતા કોકિલાબેન, પત્ની નીતા અંબાણી, પુત્ર આકાશ અને અનંત સાથે રહે છે.

આવા ઘરનું સપનું સૌ કોઈ જોવે છે જો કે સાકાર અંબાણી જેવા ગણતરીના જ લોકો કરે છે. આ આલીશાન ઘરને પર્કિન્સ એન્ડ વિલ નામની એક કંપનીએ ડીઝાઈન કર્યું છે. જે અમેરિકાની શ્રેષ્ઠ કંપની છે. આ બધું જ પૈસાની કમાલ છે. પૈસા વગર બધું જ નકામું છે. ૧૧ હજાર કરોડના ખર્ચે બનેલું આ ઘર સમગ્ર વિશ્વમાં અદ્વિતીય છે. અને તેને ઓસ્ટ્રેલિયન કન્સ્ટ્રકશન કંપની લેગ્ટોન હોલ્ડીંગએ બનાવ્યું છે.

મુંબઈની ગરમીને મ્હાત આપવા માટે અંબાણીના ઘરમાં આઈસ રૂમ પણ છે. તો ગત વર્ષે ડીસેમ્બરમાં મુકેશ અને નીતા અંબાણીના પુત્રી ઈશાના મેરેજ એન્ટીલિયામાં જ કરવામાં આવ્યા હતા. તસ્વીરો જોઇને જ મનને ઘણી ઠંડક મળે છે, તો વિચારો અહિયાં રહેનારા અંબાણી પરિવારને કેટલી શાંતિ મળતી હશે ?

મુકેશ અંબાણીનું આ ઘર જેટલું સુંદર બહારથી દેખાય છે તેનાથી પણ ઘણું વધારે સુંદર તે અંદરથી દેખાય છે કારણકે આનાથી વધારે જોરદાર ઘર તમે પહેલા ક્યારેય નહી જોયું હોય. આ ઘરમાં ૩ તો હેલિપેડ બનાવામાં આવેલા છે. તો આ ઘરમાં દરેક સદસ્ય માટે એક એક ફ્લોર છે. ઘરમાંથી ખુલ્લા આકાશ અને મુંબઈના સમુદ્રનો નજારો પણ સ્પષ્ટ જોવા મળે છે.

એન્ટિલા નામ એટલાંટીક મહાસાગરના એક પૌરાણિક ટાપુ પરથી રાખવામાં આવ્યું છે. આ ઘરમાં એ બધું જ છે જે દરેક વ્યક્તિના સપનામાં હોય છે. એટલે જ સૌને આ ઘર વિશે જાણવા માટે રસ હોય છે. અત્યારસુધી જે ઘરની આટલી ચર્ચાઓ સાંભળી હતી તેને જોઇને કેવું લાગ્યું, કમેન્ટ બોક્સમાં તમારી ભાવનાઓ વ્યક્ત કરી શકો છો અને પસંદ પડ્યું હોય તો આ પોસ્ટને શેર પણ કરજો..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *