શું વધારે સમય સુધી સેક્સનો આનંદ લેવા માટે કોઈ દવા હોય છે?

વાયગ્રાનો કરી શકો છો ઉપયોગ?: આવી બાબતમાં સૌથી પહેલા એક વાતને જાણવી ખુબજ જરૂરી છે કે મોટાભાગના લોકોને યૌન સબંધ બનાવવાની ૩ થી ૫ મીનીટમાં સ્ખલન થઇ જાય છે. જો વાત લાંબા સમય સુધી સેક્સ સબંધ બનાવવાની છે તો બજારમાં ઘણા પ્રકારની દવાઓ જેમકે વાયગ્રા મળે છે.

આ દવા ખાવાથી તમારા પેનીસનો રક્તપ્રવાસ વધે છે. જો કે આ દવાનો વધારે પડતો ઉપયોગ શીધ્રપતનની સારવાર માટે કરવામાં આવે છે, નહી કે જલ્દી થનારા સ્ખલન માટે. એટલે તમારા માટે સારું રહેશે કે તેને લેવાની પહેલા તમે ડોક્ટરની સલાહ જરૂરથી લેવી.

આ ટેકનીકથી વધશે પાવર: જો કે દવાઓથી ઘણી બધી સાઈડ ઈફેક્ટ થઇ શકે છે, એટલે તમે કેટલીક ટેકનીક જેમકે સ્કવીઝ ટેક્નિક અને સ્ટોપ-સ્ટાર્ટ ટેકનિકનો પ્રયોગ કરી શકે છે. તેના પ્રયોગથી તમને લાંબા સમયને માટે લાભકારક રહેશે. તેની સિવાય તમે કેજેલ એકસરસાઈઝની સહાયતા લઇ શકો છો

Advertisements

તેનાથી તમને પેલ્વિક ફ્લોરની માંસપેશીઓને મજબુત બનાવવામાં મદદ મળશે અને તે તમને સ્ખલન થવાની સમય સીમાને વધારી દેશે. આ બધા સિવાય તમે તમારા ખાવામાં કેળા, સ્ટ્રોબરી અને ઈંડાનું પ્રમાણ વધારી દો, તેનાથી તમારી સેક્સ લાઈફ સુધરશે.

Advertisements

જાહેરાતોથી દુર રહેવું: ઘણીવાર તમે એવી જાહેરાતો જોઈ હશે કે જેમાં સેક્સ સબંધિત સમસ્યાઓને ખત્મ કરવા અને સેક્સ પાવરને વધારવાની દવાઓ વિશે જણાવવામાં આવે છે. તમને આવી જાહેરાતોથી બચવાની જરૂર છે. આ સામગ્રી ૧૮ વર્ષથી ઉપરના લોકો માટે છે. પુખ્ત વયના લોકોને વાલીના માર્ગદર્શનની સલાહ જરૂરી છે. જો તમારી ઉંમર ૧૮ વર્ષથી ઓછી છે તો આ પેજ પર ના આવવું.

Advertisements
Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *