દુનિયાનું સૌથી ડરામણું અને રહસ્યમય જંગલ, જ્યાંથી માણસ તો શું જાનવર પણ પાછું નથી ફરતું..

આ ધરતી પર આજે પણ કેટલીક એવી જગ્યાઓ આવેલી છે જેમાં અઢળક રહસ્યો છુપાયેલા છે. કેટલીક જગ્યાઓ તો એવી છે જ્યા આજ સુધી કોઈ માનવી પહોંચી શક્યો નથી. દુનિયામાં આવા ઘણા જંગલો પણ છે જ્યાં કોઈ માણસ ગયો નથી. તો વળી કેટલાક જંગલો એવા પણ છે જ્યાં જનાર વ્યક્તિ ક્યારેય પાછો ફર્યો નથી.

આજે અમે તમને આવા જ એક રહસ્યમય જંગલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના વિશે કહેવામાં આવે છે કે ત્યાં જતાની સાથે જ માણસ
ગાયબ થઈ જાય છે. ખબરો અનુસાર, આ જંગલ દુનિયાનું સૌથી ડરામણું અને રહસ્યમય જંગલ છે. અહીં લોકો જતા પણ ડરે છે.

ભૂત-પ્રેત નો ડર: એક રીપોર્ટ મુજબ, આ રાહસ્યમયી અને ડરામણુ જંગલ હોયા બસ્સું છે. આ જંગલમાં થનારી ઘટનાઓ બહુ ભયાનક હોય છે. કેટલાક લોકો આને રેમાનીયા અથવા ટ્રાન્સલ્વેનિયાનો બરમુડા ટ્રાએન્ગલ સાથે જોડે છે. ચોંકાવનારી વાત એ છે કે, જંગલમાં બધા વાંકા વળેલા વૃક્ષો દેખાય છે.

દેખાવે આ જંગલ ખૂબ જ ડરામણું છે. દિવસે પણ લોકો ત્યાં આવતા ડરે છે. આ જંગલ વિશે ઘણા લોકો વિવિધ પ્રકારની વાતો કરે છે. કેટલાક લોકોનું કહેવું છે કે તેમણે અહીં ભૂત-પ્રેતને પણ જોયા છે.

Advertisements

આજ સુધી કોઈ પરત ફર્યું નથી: આ જંગલને લઈને લોકોમાં ઘણા પ્રકારની માન્યતાઓ છે. એવું કહેવામાં આવે છે કે અહીં ઘણા લોકો રહસ્યમય રીતે ગાયબ થયા છે. આ લોકોનો આજ સુધી કોઈ પત્તો મળ્યો નથી. એક વ્યક્તિ 200 ઘેટાં બકરા સાથે આ જંગલમાં રહસ્યમય રીતે ગાયબ થઈ ગયો હતો.

Advertisements

જેના વિશે આજ દિન સુધી કઈ જાણવા મળ્યું નથી. ખબરો અનુસાર, આ રહસ્યમય જંગલ કલુઝ કાઉન્ટીમાં સ્થિત છે, જે કલુઝ નેપોકા શહેરની પશ્ચિમમાં છે. આ લગભગ 700 km એકરમાં ફેલાયેલુ છે.

Advertisements
Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *