આ જગ્યાઓ પર મહિલાઓના, સ્પર્શ માત્રથી છોકરાઓ થઈ જાય છે ઉત્તેજિત…

એવું માનવામાં આવે છે કે સ્ત્રીઓ કરતાં પુરુષો વધુ ઝડપથી ઉત્તેજિત થાય છે. જો કે આ ઘણી હદે સાચું પણ છે, પરંતુ તેના જીવનસાથીને ઉત્તેજીત કરવા માટે કોઈ સ્ત્રી કઈ પદ્ધતિ અપનાવે છે, તે તેના પર નિર્ભર છે. ઘણી વાર જોવા મળે છે કે, સ્ત્રીઓ પુરુષોને ઉત્તેજીત કરવા માટે ઓરલ સેક્સનો ઉપયોગ કરે છે અને ઘણા પુરુષોએ આ સ્વીકાર્યું પણ છે કે, તેઓને આમ કરવુ પસંદ છે.

પરંતુ આજે અમે મહિલાઓને પુરુષોના શરીરના એવા ભાગો વિશે જણાવી રહ્યા છીએ, જ્યાં ફક્ત તેમના સ્પર્શથી જ તેમના પાર્ટનર ઉત્તેજિત થઈ જશે. આ ભાગ છે તેમના શિશ્નની નીચે સ્થિત ટેસ્ટીકલ.પુરુષોના શરીરનો આ ભાગ જેટલો સંવેદનશીલ અને નાજુક હોય છે, તેટલો જ તે કામોત્તેજક પણ હોય છે.

Ad

અર્પિત કહે છે કે જ્યારે પણ તેમની પાર્ટનર ઓરલ સેક્સ દરમિયાન તેની આંગળીઓ ટેસ્ટીકલની આજુબાજુ ફેરવે છે, ત્યારે તેઓ સંપૂર્ણપણે ઉત્તેજનાથી ભરાઈ જાય છે. એ જ રીતે, રિતેશે પણ અમને કહ્યું કે જ્યારે પણ તેની પાર્ટનર આમ કરે છે, ત્યારે તે થોડીવારમાં જ મૂડમાં આવી જાય છે. તો આજની રાતે જ, તમારા પતિ સાથે આમ કરીને તેમને સરપ્રાઇઝ આપો.

આ કરતી વખતે થોડી સાવચેતીઓ રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેમ કે, આપણે બધા જાણીએ છીએ કે ટેસ્ટીકલ એ શરીરનો સૌથી નાજુક અને સંવેદનશીલ ભાગ છે. તેથી જ્યારે પણ તમે તેને સ્પર્શો છો, ત્યારે તેના પર વધારે દબાણ ન આપો, નહીં તો તમારી મજા બગડી શકે છે.

તમે ભલે ગમે તેટલા ઉત્તેજિત કેમ ના હોવ! પણ તે વાત હંમેશા ધ્યાનમાં રાખો કે તમારે તેને હળવા હાથથી સ્પર્શ કરવો અથવા ધીરે ધીરે ચુંબન કરવું. તે ભાગમાં, તમે તમારી જીભથી પણ થોડી મુવમેન્ટ કરીને આ ક્ષણોને યાદગાર બનાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *