પોતાની ભાભીઓની અશ્લીલ માંગણીઓથી પરેશાન થઈને, યુવકે ભર્યું એવું પગલું કે જાણીને તમે સ્તબ્ધ થઈ જશો

એક યુવકે તેની ભાભીઓ વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કરાવ્યો છે અને કોર્ટ પાસે ન્યાયની માંગ કરી છે. આ યુવક કહે છે કે તેની ભાભીઓ તેની સાથે ખરાબ વર્તન કરતી હતી અને તેને ખોટા કામ કરવા દબાણ કરતી હતી. ભાભીઓના આવા કામોને લીધે તે ખૂબ પરેશાન હતો. લાખ પ્રયત્નો છતાંય તેની ભાભીઓ ના સમજી ત્યારે યુવકે કોર્ટ પાસે મદદની માંગ કરી હતી. આ કેસ ઉત્તર પ્રદેશના અલીગઢનો હોવાનું કહેવાય છે.

ભાભીઓ વિરુધ્ધ દાખલ કર્યો કેસ: યુવકની અરજી પર તાત્કાલિક કાર્યવાહી કરતા કોર્ટે, રાજ્ય પોલીસને યુવકની બંને ભાભીઓ વિરુદ્ધ કેસ દાખલ કરવા જણાવ્યું છે. આ સાથે જ પોલીસે આ મામલાની તપાસ પણ શરૂ કરી દીધી છે. યુવકનો આરોપ છે કે જ્યારે તેના ભાઈઓ કામ પર જતા હતા. ત્યારે તેની બંને ભાભીઓ તેના પર શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતી હતી. ના પાડવા બદલ તેને માર મારવામાં આવતો હતો.

Ad

રાવણ ટીલા વિસ્તારમાં રહેતા આ યુવકે કોર્ટને જણાવ્યું હતું કે તેની બંને ભાભીઓ તેની સાથે બળજબરી પૂર્વકનો વ્યવહાર કરતી હતી, અને ના પાડતા તેની બંને ભાભીઓ તેને મારતી હતી. તે લાંબા સમયથી આ બધાનો સામનો કરી રહ્યો હતો. પરંતુ હવે તે યુવકે તેની ભાભીઓને સજા અપાવવાનો નિર્ણય કર્યો અને તેમની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

ખૂબ પરેશાન કરતી ભાભીઓ: યુવકના કહેવા મુજબ તેના પિતાનું અવસાન થયું છે અને તે તેના ભાઈઓ સાથે રહે છે. જે બન્ને પરણેલા છે. ભાઈઓ દરરોજ કામ માટે બહાર જતા હતા. જે બાદ તેની ભાભીઓ તેની સાથે અશ્લીલ વર્તન કરતી હતી. સાથમાં, તે બન્ને તેને મારતી પણ હતી અને કંઈપણ બોલે તો બદનામ કરવાની ધમકી પણ આપી હતી.

બંને ભાભીઓ સંબંધ બનાવવા માટે દબાણ બનાવતી હતી. આ ત્રાસથી પરેશાન થઈને યુવકે અનેક વખત આત્મહત્યા કરવાના પ્રયાસ પણ કર્યા હતા. પરંતુ અંતે તેણે તેની ભાભીઓને સજા અપાવવાનો નિર્ણય કર્યો અને પોલીસની મદદ માંગી. યુવકની અરજીના આધારે કોર્ટે આરોપી ભાભીઓ વિરુદ્ધ કેસ નોંધવાનો હુકમ જાહર કર્યો છે. જે બાદ અલીગઢ પોલીસે કેસ નોંધીને કેસની તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *