આ એક્ટ્રેસે કહ્યું મારે ૧૫ લોકો વચ્ચે કપડા ઉતારી ન્યુડ સીન શૂટ કરવાનો હતો અને પછી….

મુવીને સફળ બનાવવા, હિટ બનાવવા માટે ડાયરેક્ટરો પોતાના ફિલ્મના હીરો અને હિરોઈનો પાસે શું કરાવતા હોય છે, તે જાણીને આપણને નવાઈ લાગી જાય.

જયારે ફિલ્મના રોલમાંથી નીકળીને હીરો કે હિરોઈન ખુલીને વાત કરે ત્યારે જ સૌને ખબર પડે કે એક સીન કે શૂટ માટે કેટલું કેટલું કરવું પડતું હોય છે. ફિલ્મના એક સીન માટે ઘણીવાર બધી જ શરમને સાઈડમાં મુકીને શુટિંગ કરવું પડતું હોય છે.

કેટલીક વખત તો જીવના જોખમે સ્ટંટ પણ કરવા પડતા હોય છે. ફિલ્મને સુપરહિટ બનાવવા માટે હાલ કલાકારો પણ એક સમયે તો કંઈપણ કરવા માટે સરળતાથી તૈયાર થઇ જાય છે.

મુવીમાં આમ તો સૌથી અઘરું કામ જોખમી સ્ટંટનું હોય છે પરંતુ હાલમાં હીરોના જેવા જ દેખાતા બહુરૂપિઓ હીરોના બદલામાં પોતે સ્ટંટ કરી લેતા હોય છે, તેને બોડી ડબલ પણ કહેવાતા હોય છે.

આમ હીરોને જોખમભર્યા સ્ટંટ કરવાથી મુક્તિ મળી જાય છે પણ જયારે વાત આવે છે ન્યુડ સીન આપવાની, તો હિરોઈનો માટે આ કામ ઘણું અઘરું સાબિત થાય છે.

તેના માટે એક્ટ્રેસોએ માનસિક તૈયારીઓ કરવી પડે છે.

તાજેતરમાં જ સાઉથની એક એક્ટ્રેસે પોતાનો આ અંગેનો અનુભવ જણાવ્યો. સાથે જ કહ્યું કે આવા ન્યુડ સીનો આપવા કેટલા અઘરા હોય છે.

તેના આ બોલ્ડ સીનોને લીધે એક્ટ્રેસ અમલા પોલ ઘણી ચર્ચામાં આવી ગઈ છે, કારણકે અમલા પોલે ફિલ્મમાં આપેલા ન્યુડ સીન.

સાઉથની આ અભિનેત્રીએ ફિલ્મ બનાવવાની સાથે જોડાયેલી ઘણી વાતો અંગ્રેજી અખબારને આપેલા તેના એક ઈન્ટરવ્યું દ્વારા શેર કરી અને ઘણા ખુલાસા અને ચોંકાવનારા દાવાઓ પણ કર્યા.

અંગ્રેજી અખબારને આપેલા એક ઈન્ટરવ્યુંમાં સાઉથની ફેમસ એક્ટ્રેસ અમલા પોલે ચોંકાવનારા દાવાઓ કર્યા, તેણે ન્યુડ સીન સાથે જોડાયેલા એવા ઘટસ્ફોટ કર્યા છે જેનાથી આપ ચોંકી ઉઠશો.

તેણે જણાવ્યું કે મને ૧૫ લોકોની સામે ન્યુડ સીન કરવા માટે જણાવવામાં આવ્યું ત્યારે હું માનસિક રીતે તૈયાર નહોતી પરંતુ આ સીન મુવી માટે ઘણો જરૂરી અને કરવો જ પડે તેવો હતો. આ ન્યુડ સીન કરવો તેના માટે કેટલો અઘરો હતો અને તેણે કઈ રીતે પોતાના મનને મજબુત બનાવીને કર્યો હતો તે જાણીએ.

આપને જણાવી દઈએ કે સાઉથની ફેમસ એક્ટ્રેસ અમલા પોલ અદાઈ ફિલ્મમાં આપેલા બોલ્ડ સીનને લઈને આ ખુલાસો કર્યો છે. જે હાલમાં ઘણો ચર્ચામાં છે.

આ મુવીને ટીઝર હમણાં જ રિલીઝ થયું છે અને યુટ્યુબ પર ધૂમ મચાવી રહ્યું છે. આ ટીઝરમાં અમલા પોલે આપેલા ન્યુડ સીન જોવા મળે છે, તે સીન જેટલો હોટ લાગે છે તેના કરવા માટે અમલાને ઘણો પરસેવો છૂટી ગયો હતો.

અંગ્રેજી અખબારને આપેલા ઈન્ટરવ્યુંમાં અમલા પોલે આ ન્યુડ સીન અંગે જણાવ્યું હતું કે, હું આ સીનને લઈને ઘણી નર્વસ હતી, હું તે બધું જ જાણ્યા બાદ દ્વિધાઅમ હતી કે સેટ પર શું શું થશે.

શું થઇ શકે છે અને કેટલા લોકો સેટ પર ઉપસ્થિત હશે. શું ત્યાં કોઈ સુરક્ષાની પણ વ્યવસ્થા હશે કે કેમ, આવા પ્રશ્નો મન અને વિચારોમાં ફરી વળ્યા હતા. હું ઘણી ચિંતામાં હતી અને નર્વસનેસ પણ ઘેરી વળી હતી.

મને આવી રીતે તકલીફમાં જોઇને ફિલ્મ ડાયરેક્ટર રતના કુમારે કહ્યું કે, તારે હેરાન થવાની કોઈ જરૂર નથી, તું ન્યુડ સીન પહેલા એક સ્પેશિયલ કપડા પહેરી લેજે, જેનાથી તારી દરેક ચિંતા અને પરેશાનીનો અંત આવશે.

તો સેટ પર પણ પુરેપુરી સુરક્ષાની વ્યવસ્થા રાખવામાં આવશે તેવી પણ ખાતરી આપીશ. તો સામે મેં પણ ઘણી હિમ્મત કરી અને માનસિક રીતે મજબુત બનીને તેમને જણાવી દીધું કે આપે હેરાન થવાની જરૂર નથી, આ સીન હું કરી શકીશ.

ત્યારબાદ અમલાએ જણાવ્યું કે, આ ન્યુડ સીનના શુટિંગ દરમિયાન ડાયરેક્ટરે ૧૫ લોકોને સેટ પર હાજર રાખ્યા હતા તો બાકી બીજા મેમ્બર્સને સેટથી દુર રાખ્યા હતા. જો હું હાજર રહેલા તમામ ક્રુ મેમ્બર્સ પર ભરોસો ના કરત તો કદી આ સીન મારાથી થઇ ના શકેત.

ક્રુ મેમ્બર્સના સાથ સહકાર અને ડાયરેક્ટરના સાથ વગર આ સીન કરવો ઘણો અઘરો સાબિત થઇ જાય તેમ હતું પરંતુ ફિલ્મના ક્રુ મેમ્બર્સના સાથ સહકારે આ સીનને શૂટ કરવામાં સફળતા અપાવી.

નોંધનીય છે કે આ ફિલ્મ અગાઉ અમલા પોલ ફિલ્મની ઇન્ડસ્ટ્રીને ટાટા બાય બાય કહેવાના મુડમાં હતી, આ વાત તેમણે અખબારના ઈન્ટરવ્યુંમાં કહી હતી.

તેમણે કહ્યું હતું કે, હું અદાઈ ફિલ્મ અગાઉ એક્ટિંગ છોડી દેવાનું વિચારી રહી હતી, કારણકે જે કોઈ પણ ફિલ્મ માટે ઓફર આવતી તે ફિલ્મોમાં મને અનુરૂપ કોઈ સ્ટોરી નહોતી મળતી અથવા તો સ્ટોરીમાં કોઈ દમ નહોતો રહેતો, પરંતુ આ ફિલ્મથી તેનો મૂડ બદલાઈ ગયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *