સુરત- અડાજણ ખાતે શ્રી ઘોઘારી લોહાણા સમાજનો રાજ રાજેશ્વરી ભગવતી દેવી રાંદલ માતાજીના ભવ્ય દરબાર યોજાયો..

અડાજણ ખાતે આવેલ અમિધારા વાડીમાં શ્રી ઘોઘારી લોહાણા સમાજનો ભવ્ય દરબાર યોજાયો. સોમવારના રોજ સુરતમાં ઘોઘારી લોહાણા સમાજ દ્વારા રાજ રાજેશ્વરી ભગવતી દેવી રાંદલ માતાજી ના ૧૦૮ લોટા તેડવામાં આવ્યા છે અને મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. કોરોનાને કારણે છેલ્લા બે અઢી વર્ષોથી સામાજિક મેળવડા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો અને હવે કોરોના કેસોમાં […]

Continue Reading